- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- મડદાંનાં મકાન મસાણુ,
- મડદાં બાળવા જનાર ભેગા ન બળે,
- મણ ભાત ને સવામણ કુસકી.
- મણમાં આઠ પાંચશેરીની ભૂલ.
- મણ સૌએ પોતપોતાની ટાળી છે.
- મણીધર આગળ દીવો બળે નહીં.
- મતિ વગરના મોમના, ફ્રેકટ કુજેત થયા;
- તરફે મૂક્યા ટટળતા, ને હિંદુમાંથી ગયા.
- મસાણે વાસ તેને શો ત્રાસ.
- મંત્ર કરતાં તંત્ર વધે.
- મદ ચહુડે, તે ઉતરવાને.
- મધ્યદરીએ ખારવા ખુટ્યા.
- મન માંકડું છે.
- મન મોજી, ને કર્મ ગાંડીઆ.
- મન, મોતી, ને કાચ, ભાગ્યાં સંધાય નહીં.
- મન રાખવું, ને ઝેર ચાખવું બરાબર છે.
- મન વિના મેળા નહીં, વાડ વિના વેલો નહીં, ને ગુરૂ વિના ચેલો નહીં.
- મને ગમે તે માંડા, લોક બોલે તે ગાંડા.
- મફતના મલાવડા, ને લુખાં લાડ.
- મમતના માર્યા મોમના થયા, તે બંનેમાંથી રહ્યા.
- મરણ મોંઘું ને મેહ તે ટીપણાં છે.
- મરવા ટાણે પશ્ચાતાપ તે પૂર્વ જન્મનાં પાપ.
- મરણ મોંઘું ને મેહની કાઇને ખબર નહીં.
- મરવાનાં પારખાં ન લેવાય.
- મરતા મોઢ, શ્રીમાળીને મારતા જાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.