બેઠક Bethak

મૈત્રી ( દોસ્તી )

maitrī ( dōstī )

What it means
Not written up yet.

Also said as

  • પાગ બદલ ખાંટા બદલ, બચન બદલ બેકુર;
  • યારી કર ખુવારી કરે, વાકે મુખપર ધુર.
  • કલમ ચલે અચ્છર મુકે, વાહી સ્નેહકા મૂલ;
  • સ્નેહ ગયે ગીલે રહે, વાકે મુખપર ધુલ.
  • મુખમેં મીઠો મીટત નહીં, દુઃખમેં રહેવે દુર;
  • ઐસે નીત હરામકે, મુખમેં ડારો ધુલ.
  • પ્રીત રીત ખુજે ન કછુ, મતલબમેં ભરપુર;
  • દોસ્ત કહી દુશ્મન બને, વે મુખ ડારો ધુર.
  • પ્રીતિૈૈસી કિછએ, જયસા ટંકણ ખાર;
  • આપ જલે પર રીઝવે, ભાગ્યાં સાંધે હાડ.
  • પ્રીતિ અસીલસં હોત હય, સબસે નીલે ન પ્રીત;
  • કમજાતકી દોસ્તી, જ્યું બાલુકી ભીંત.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ