બેઠક Bethak

મહેતાજી મારે નહીં ને ભણાવે નહીં.

mahētājī mārē nahīṁ nē bhaṇāvē nahīṁ.

Literally
The teacher neither hits nor teaches.
What it means
Describes a person who is ineffective and fails to provide necessary guidance or discipline.

Also said as

  • થાપડ થાપડ ભાણાં, ચાર માથે છાણાં.
  • આપલ બોપલ ક્યે છોકરાં ઉછરે નહીં.
  • દરાધાગા ક્યે છોકરાં ઉછરે નહીં.
  • દરા ધાગા ક્યે છોકરાં થતાં હોય, તો ગૃહસ્થાશ્રમ કાઇ માંડે નહીં.
  • પટેલીઆનું પંચ.
  • પાપડીઆ વીર રીઝશે નહીં અને ખીજશે નહીં.
  • રીઝે કશું ન હસ્ત ગ્રહે, ખીજે ગ્રહે ન કેશ;
  • જ્યસે પીયુ ઘર રહે, વયસે ગયે પરદેશ.
  • વાયડ થઈ વાતે કરે, નહીં કળ વકળ;
  • મ્હાં મન કાઇ આપે નહીં, જ્ય મારે જેમલ.
  • ચોરે જઈ ચોવટ કરે, દે દોરડીને વળ,
  • સારું દેખીને બળે, જ્ય મારે જેમલ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ