બેઠક Bethak

મહાજનીઓ સાંઢ.

mahājanīō sāṁḍha.

Literally
A merchant's bull.
What it means
Said of a pampered, useless, or stubborn person who roams around freely without doing any real work.

Also said as

  • મહાં ઘેલું ભૂખે મરે.
  • મહાજન મહાજન ક્યા કરે, મહાજનકા દો ભેદ;
  • મહાજન અછા ના કરે તો, મહાજન ખડા નખેદ.
  • મહા દુઃખ જે ન ગુણે સાથ, મહા દુઃખ જે અડબંગનાથ;
  • મહા દુઃખ જે મહેનત બરબાદ, મહા દુઃખ જે લુચ્ચા લવાદ.
  • મહાદેવના ગુણ પુજારે જાણે.
  • મળશે તો ખાઈશું, નીકર બેઠાં મંગળ ગાઈશું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ