બેઠક Bethak

મહાજન મહાજન કયા કરે, મહાજનકા દો ભેદ;

mahājana mahājana kayā karē, mahājanakā dō bhēda;

Literally
People keep saying 'community leader, community leader', but there are two kinds of community leaders.
What it means
Prominent figures can either protect their people or bring great ruin upon them.

Also said as

  • મહાજન અછા ના કરે તો, મહાજન બડા નખેદ.
  • મહા દુઃખ જે ન ગુણે સાથ, મહા દુઃખ જે અડવંગનાથ;
  • મહા દુઃખ જે મહેનત બરબાદ, મહા દુઃખ જે લુચ્ચો લવાદ.
  • મહાદેવના ગુણ પુજારે જાણે.
  • મળશે તો ખાઈશું, નીકર બેઠાં મંગળ ગાઈશું.
  • મળે ચાર ખેડી, તો કિલ્લો નાંખે તોડી.
  • મા આગળ મોસાળ વણાણ્યું, તો કહે મ્હારું પીયર છે.
  • મા તે મા બીજા વગડાના વા; મા તે મા બીજા સંસારના વા.
  • મા મહિઆરી ને બાપ બ્રાહ્મણ.
  • મા મોચણુ ને બાપ ચમાર, તેના પેદા થયા ગમાર.
  • મા સુધી મોસાળ, બાપ સુધી કુટુંબ.
  • માની જણી વ્હેન મળી, તે પેટમાં ટાઢક વળી;
  • સાસુની જણી નણંદ મળી, તે પેટમાં આગ બળી.
  • મા બાપ તે મીઠા મેવા છે.
  • મા કરતાં વધારે હેત દેખાડે તે ડાકણ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ