બેઠક Bethak

મહાબત કીજે મર્દસું, કબહુ આવત કામ,

mahābata kījē mardasuṁ, kabahu āvata kāma,

Literally
Make friendship with a brave man, it will come in handy someday.
What it means
Aligning yourself with a strong and honorable person ensures you will have reliable support in times of need.

Also said as

  • શિર સાટે શિર દેત હય, દુખિયનકા વિશ્રામ;
  • દુખિયનકા વિશ્રામ, દુઃખ અપને તન ઝીલે,
  • મીટે ન જબ લગ પ્રાણ, તહાં અપના કર હીલે;
  • કથે સે કવિયાં કહાંત, સતસેં સાચી સોણત,
  • કબહુ આવત કામ, મર્દસેં કીજે મહાબત.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ