બેઠક Bethak

માગ્યાં તો મુક્તાફળ મળે, પણ ભીખને માથે ભઠ.

māgyāṁ tō muktāphaḷa maḷē, paṇa bhīkhanē māthē bhaṭha.

Literally
If you ask, you get pearls, but on the head of begging is a burden.
What it means
Begging is humiliating, even if you receive something.

Also said as

  • માગવું ને મરવું બરાબર.
  • માગતી વેળા મોઢું કાળું.
  • માગતાં સુમને દાતાર કહેવા પડે.
  • માગણુ તુરથી હળવે.
  • માગનાર પાણીથી પાતળા.
  • દાદુશે—કનક કંથડા કુંજર ચણો, હેમ કડાં દો હાથ;
  • માગ્યાં તો મુક્તાફળ મળે, ભીખને માથે ભઠ.
  • ચોખરે—સેજ મીલા સે દૂધ બરાબર, માંગ લીયા સે પાની;
  • ખેંચ લીયા સે રગત બરાબર, ભાલે ગોરખ વાણી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ