બેઠક Bethak

માછલાંને જળ સાથે પ્રીતિ, જળને કાંઈ નહીં.

māchalāṁnē jaḷa sāthē prīti, jaḷanē kāṁī nahīṁ.

Literally
The fish has love for the water, the water has none.
What it means
One-sided love is painful and unreciprocated.

Also said as

  • (એકતરફી પ્રીતિ વિધે.)
  • માછલાંને જળ સાથે પ્રીતિ, જળને કાંઈ નહીં.
  • વ્યસનીને મન વેશ્યા, વેશ્યાને મન પશ્ય.
  • જર પુરુષની પ્રીતિ, જર કર્મ કરતાં સુધી.
  • ગરજવાનની પ્રીતિ ગરજ સરતાં સુધી.
  • વૈદ્ય ઉપર પ્રીતિ, રોગ મટતાં સુધી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ