બેઠક Bethak

મા પડ મારા આધાર, ચેસલ કણ ચડાવશે;

mā paḍa mārā ādhāra, cēsala kaṇa caḍāvaśē;

Literally
Do not fall, my support; who will lift the stone slabs?
What it means
Said to express despair when a main supporter or pillar of strength is failing, as there is no one else to rebuild or sustain them.

Also said as

  • ગયા ચડાવણ હાર, જીવતાં જતર આવશે.
  • મારા આધાર ગિરનાર તું પડીશ નહીં, કેમકે તારા પથરાનાં ચેસલાં
  • ચડાવી તને કણ ઉભો કરશે. તને ઉભો રાખનાર તો ગયા, માટે જીવતો
  • રહે ને ઉભો રહે, તારી જત્રાએ જીવતો હોઈશ તો આવશે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ