બેઠક Bethak

મા મૂળા ને આપ ગાજર, તેના દીકરા સમશેર બહાદુર.

mā mūḷā nē āpa gājara, tēnā dīkarā samaśēra bahādura.

Literally
Mother is a radish and father is a carrot, and their son is a brave swordsman.
What it means
Said mockingly of humble or insignificant parents whose offspring boast grand pretensions.
The English proverb Shah set beside it
It is all one and the same thing.

Also said as

  • મા મૂળા ને બાપ ગાજર, તેના દીકરા સમશેર બહાદુર.
  • ઢાઢય ભેળી થાય ત્યાં કાણુ ધીંગાણું કરે.
  • બાપે મારી ચુઈ ને બેટા બરકંદાજ.
  • બાર બાપની વેજ, વાએ જેને આવે તેમ કરે.
  • આઈ તેલી, બાપ તંબોલી, બેટે હવે સુજનઆલી.
  • મેળાણે ધાડ ભેગી થાય, તેમાં કાણુ કાને વારી રાખે?
  • વાજું એકઠું થયું ત્યાં વિવાહની વરસી.
  • મા ભઠીઆરી, બાપ કલાલ, તેના દીકરા લાલમલાલ.
  • મા મોયણ ને બાપ મુંડા તેનો ભાઈ મુષ્ટંડા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with મ