- Literally
- Mother died, so father was sold.
- What it means
- Describes a situation where the loss of one parent leads to the total abandonment or neglect by the other.
Also said as
- બાપ તે બાપ ને મા તે મા.
- એરમાન મા તે માયાનો ઘા.
- બાપથી સરતું હોય તો માને રવે કાં?
- ખડસલીના તાપ તે મા વિનાનો બાપ.
- પુલીબાઈના ફાકડા, તેવું એરમાન માનું હેત.
- એરમાન મા તે વેરવાયા.
- મા તે માયા, ને બાપ તે ખાટલાનો પાયા.
- માના રેટીઆમાં છોકરાં મોટાં થાય, પણ બાપની સાહેબીમાં મોટાં ન થાય.
- માને પાને ચડે, બીજાને ચડે નહીં.
- મા તે મા, બીજા સંસારના વા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.