- Literally
- To eat salt is to do good.
- What it means
- One must remain loyal and do good to those who provide their livelihood.
Also said as
- લુલી લંગડી ધનકારણાઈ, આંધળા સાથે કરી સગાઈ.
- લુલી વાસીદું વાળે, ને સાત જણુ રહ્યાવા જોઇએ.
- લુણહરામીથી પ્રભુ ડર.
- લે લોટી ને માર લંગોટી.
- લેતાં લાછ ને આપતાં ગાછ.
- લેતી વખત ઢીલા, ને આપતી વખત વીલા.
- લેતી વખત દીકરા, આપતી વખત દુશ્મન.
- લેતા ભૂલે કે દેતા ભૂલે.
- લેવા જઇએ તો લેવાઇએ, વેચવા જઇએ તો વેચાઇએ.
- લેવા ગયો બકરી, ખોઇ આવ્યો ઊંટ.
- લેવાટેવાનાં કાટલાં જુદાં.
- લેશે લાલે ને આપશે કીડા.
- લેએ લડવું, કલોએ લડવું નહીં.
- લેકની લાજે, કે હૈયાની દાઝે.
- લેભી રીતે દામે, પુલણજી રીતે નામે; તાડીએ રીતે ગોલે, ને ગોપી રીતે સામે.
- લેહીના કાળીઆ ખાવા જેવું છે.
- લેહેડાનું ને ઘોડાનું મૂળ નહીં.
- લંકા લુંટાણી ત્યારે આગળ દોઆ હતા.
- લાંગ કહે હું લાંબો દાણો, ને વચમાં એક ટેકા;
- એચાર મહિના સેવન કરે, તો લાકડીના ઝલાનું ટેકા.
- લાંબી લેખણે લખે છે, ને ઊંચે આસને બેઠા છે.
- લાંબી લેખણે ધનશાહ.
- લાંબાં પગલાં ભરે તે વહેલા બેસે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.