બેઠક Bethak

લોભી ગુરૂ ને ચેલા લાલચુ, દોનું ખેલે દાવ.

lōbhī gurū nē cēlā lālacu, dōnuṁ khēlē dāva.

Literally
A greedy guru and a greedy disciple, both play the game.
What it means
When both the leader and the follower are corrupt, they will inevitably collude in their schemes.

Also said as

  • લોભી ગુરૂ ને લાલચુ ચેલા, દોનું નર્કમેં ઠેલમ ઠેલા.
  • સિદ્ધસાધક થઈ ને ભોળાને ડાકણ કુંડાળામાં લેવા.
  • રેવડીવાળે ને ગંડેરીવાળે એકઠા થયા.
  • દોહરો—ગુરૂ લોભી શિષ્ય લાલચુ, દોનું ખેલે દાવ; દોનું ખુડે આપડે, બેઠ પથ્થરકી નાવ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with લ