બેઠક Bethak

લીધાં લાડ ને ખાધાં ખાસડાં ફરીફરીને આવે નહીં.

līdhāṁ lāḍa nē khādhāṁ khāsaḍāṁ pharīpharīnē āvē nahīṁ.

Literally
The pleasures taken and the slippers eaten do not come again.
What it means
Life is short, so enjoy it while you can.
The English proverb Shah set beside it
Eat drink, be merry, we shall die tomorrow.To morrow will take care of itself, spend and God will send.

Also said as

  • કાલે મરી જવું છે, ખાઈપી ખૂબ ઊડાવી તે ખરી.
  • આડી રાત તેની શી વાત?
  • કોણે દીધી કાલ?
  • કોણ જાણે કાલે શું થશે?
  • કાલ ખુદા છે (તે આપશે). કાલની વાત કાલે.
  • ખાનારપીનારને ખુદા આપનાર.
  • દોહરો—પલક પાવકી ખબર નહીં, કરે કાલકી બાત;
  • જીવ ઊપર જમડા ફરે, વ્યું તેતરપર બાજ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with લ