બેઠક Bethak

લપસી પડ્યા, તો કહે દેવને નમસ્કાર કર્યા.

lapasī paḍyā, tō kahē dēvanē namaskāra karyā.

Literally
Slipped and fell, then said I bowed to the god.
What it means
People often try to frame their failures or mistakes as intentional, positive actions.
The English proverb Shah set beside it
To make a virtue of necessity

Also said as

  • સોજા આવ્યા, તો કહે જડા થયા.
  • નાક કટ્ટા તો કટ્ટા, પણ ઘી તો ચટ્ટા.
  • રાંયાં એટલે હાથપગે હળવાં થયાં, ને ધણીનાં ઓશીઆળાં મટ્યાં.
  • નેતરું આવશે તો જમવા જઈશું, નીકર એ વટલેલાને ઘેર કોણ જાય?
  • ધપ્પા (ધોલ) વાગ્યો, તો કહે ધૂળ ઉડી ગઈ.
  • બાવા ગાયા બહુ થઈ, તો કહે દુધ પીએગે.
  • બાવા ગાયો મરી ગઈ, તો કહે છાણમુતરની ગંધ ગઈ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with લ