બેઠક Bethak

લાલ બુજરગ, “ લાલ બુજરગ હાથી પારખવા ગીયા, તો કે સુંઢ કઈ, ને પૂછડું કીચું ! ”

lāla bujaraga, “ lāla bujaraga hāthī pārakhavā gīyā, tō kē suṁḍha kaī, nē pūchaḍuṁ kīcuṁ ! ”

What it means
Not written up yet.

The same thought elsewhere

  • “ લાલ બુજરગ ” એ તો આપણું ગુજરાતી અપભ્રંશ છે. મૂળ શબ્દ “ હિંદુસ્તાની કહાવત-કોશમાં છે. તે લાલ બુજક્કડ.’ મૂર્ખતાપૂર્ણ સલાહ માટેનું આ એક પાત્ર છે. આપણે ત્યાં આવા બે-ત્રણ પાત્રો છે. મૂર્ખ શિરોમણી-ઢોઢચતુર-અડવો-ઢોઢ Hindi
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with લ