- What it means
- Not written up yet.
Also said as
- ચકવા ચકવી ચતુર નર, નિત નિત રહે ઉદાસ;
- ખર ધ્રુવડ ઓર અણુધ નર, સદા મગન પૃથુરાજ.
- માણી મેંકાડા મુરખ નર, સદા રહે લપટાય;
- ભમર ભોરીંગ ચતુર નર, કરડી આધે થાય.
- કહેતે સો કરતે નહીં, મુખકે બડે લબાડ;
- કાલા મ્હોં લે જાયેંગે, સાહેબકે દરબાર.
- બપૈયા મન ધીર ધર, દેખ દયાલકા ધ્યાન;
- અજગર ડસ્યો પારધી, મુઓ ચતુર સુજાણ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.