- Literally
- A stick gives support, and also becomes a weapon;
- What it means
- Points out the versatile utility of a humble wooden staff as both a walking aid and a tool of self-defense.
Also said as
- રાખે રોકડ પેટમાં, એ તેનો ઉપકાર.
- લાકડીમૈં ગુન બહોત હૈ, ધર લે અપને સંગ,
- કર પકડ ધરતી ટેકે, રખતી અપને અંગ;
- રખતી અપને અંગ, પાણીકા તાગ બતાવે,
- જીવ જંત કર દુર, કુતેકું માર હઠાવે;
- કહે દીન દરવેશ, છોડ સખી ઝકડી,
- ધર લે અપને સંગ, ગુન બહોત હૈ લાકડી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.