બેઠક Bethak

લાકડાની તલવારે ખાવું.

lākaḍānī talavārē khāvuṁ.

Literally
To eat with a wooden sword.
What it means
Said of someone who makes a show of effort or bravery without actually doing any work.

Also said as

  • (કામ કાંઈ કરવું નહીં ને શીશિયારી મારવી તે વિષે)
  • લાકડાની તલવારે ખાવું.
  • કામ કાંઈ કરવું નહીં ને મોતીએ ચોક પુરવા.
  • આખુનછ લાકડા તોડશો તો કહે વે કાફરકા કામ;
  • આખુનછ ખીચડી ખાશો ? તો કહે બિસ્મિલ્લાહ.
  • સવાલ-કમાડ પુઠે કાણ?
  • જવાબ-વહુ બિચારાં.
  • સવાલ-શું ખાય?
  • જવાબ-તો કહે, ત્રણ તગારાં, કામ કરવાને ના બિચારાં, શેષાઈ કરવા “હા” બિચારાં.
  • ખાવા પીવામાં નહીં વાણુ, કામ કરવામાં ઠી પ્રાણુ.
  • વાઢી આંગળી ઉપર સુતરે નહીં તેવા છે.
  • છુજે બળીઓ ને કામે ગળીઓ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with લ