બેઠક Bethak

લાડી પાડી નીવડે વખાણુ.

lāḍī pāḍī nīvaḍē vakhāṇu.

Literally
Praise a bride or a buffalo calf only when proven.
What it means
Someone or something should be praised only after their true worth is tested.

Also said as

  • લાડી પાડી (નીવડયે) વખાણુ.
  • અણવીંધ્યું મોતી નીવડયે વખાણુ.
  • ભર્યું નાળિયેર નીવડયે તે ખરૂં.
  • વહુ ને વાંછડી નીવડયે વખાણુ.
  • ચાક ઉપર પીડા, તોલા ઉતરે કે તોલી.
  • કુંભારના નીલાડા નીવડયે વખાણુ.
  • આ તુંબલીને માથે અડતાલીશ સંસ્કાર, છેડે ખબર.
  • દાદરા—લોહા લાકડ ચામડાં, પેહેલાં તે શાં વખાણુ?
  • વહુ, વછેરાં, છોકરાં, નિમડીઆં વખાણુ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with લ