- Literally
- The bride and the calf are proven by praise.
- What it means
- The true value of a person or thing is only determined after they have been tested over time.
Also said as
- લાડી પાડી નીવડે (નીવડયે) વખાણ.
- અણવીંધ્યું મેતી નીવડયે વખાણ.
- ભર્યું નાળિયેર નીવડયે તે ખરું.
- વહુ ને વાછડી નીવડયે વખાણ.
- ચાક ઉપર પીડા, તોલે ઉતરે કે તોલી.
- કુભારના નીભાડા નીવડયે વખાણ.
- આ તુંબલીને માથે અડતાલીશ સંસ્કાર, છેડે ખબર.
- લોહા લાકડ ચામડાં, પેહેલાં તે શાં વખાણ?
- વહુ, વછેરાં, છોકરાં, નિમડીઆં વખાણ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.