બેઠક Bethak

કોઇના પેટ ઉપર પગ મૂકવો નહીં.

kōinā pēṭa upara paga mūkavō nahīṁ.

Literally
Do not place a foot on anyone's stomach.
What it means
Never destroy or deprive someone of their livelihood.

Also said as

  • પીઠ ઉપર મારીએ, પણ પેટ ઉપર મારીએ નહીં.
  • વહેતી ગંગામાં પગ મૂકવો નહીં.
  • કોઇની ચાલતી સે૨ તોડવી નહીં.
  • ચાલતી રેછ તોડવાનું મદા પાપ છે.
  • ચડતી દે૨ી પાડવી નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક