બેઠક Bethak

કીડીને કણ અને હાથીને મણ પરમેશ્વર આપી રહ્યો છે.

kīḍīnē kaṇa anē hāthīnē maṇa paramēśvara āpī rahyō chē.

Literally
God is giving a grain to the ant and a maund to the elephant.
What it means
God provides for every creature according to its needs.

Also said as

  • ખાનાર, પીનારને ખુદા આપે.
  • ખાનારપીનારનાં નસીબે મળી રહે છે.
  • પરમેશ્વર કાઈનું અણું રાખતો નથી.
  • દાતારને પરમેશ્વર આપી રહે છે.
  • ખાનાપીના ઓર ખુશ રહેના.
  • ખાધેપીધે દીવાળી, ઉગરે ઉચાટ.
  • કીડીને કણ, હાથીને હારા, હંસને મોતી ને દેડકાંને ગારે પરમેશ્વર આપે છે.
  • દહૂરા—દાતાકું દર દેત હે, જહાં તહાંસે આન;
  • સુમ પાપી બિનતિ કરે, કેશવ ધરે ન કાન.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક