બેઠક Bethak

કીડી સોનૈયે ચડી તે સોનું દેખે.

kīḍī sōnaiyē caḍī tē sōnuṁ dēkhē.

Literally
An ant climbed onto a gold coin and saw only gold.
What it means
A person of limited vision assumes their small immediate world represents everything.

Also said as

  • વણજારાની મા ટાંડા દેખે.
  • ચોમાસાનું લીલું દેખી ગધેડા માને કે બારે માસ લીલું રહેશે.
  • ગઢાપચીસીમાં જુવાની સદા રહેવાની છે એમ મનાય.
  • ખાટયા ખાટ દેખે, ખાટયો ચાર પાણા ઉપાડે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક