બેઠક Bethak

કર્મ વિના કરસનીઆ, જાને કોની જાઉં;

karma vinā karasanīā, jānē kōnī jāuṁ;

Literally
O farmer without karma, where should I go; if fate has written no oil, where should I eat ghee?
What it means
One cannot obtain what is not written in their destiny, regardless of effort.

Also said as

  • કર્મમાં લખ્યું દિવલ, તે ઘી ક્યાંથી ખાઉં?
  • દરિદ્રી ચલે દરિયાવમેં, કર્મ લે ચલે સાથ;
  • મરનેકું કુબ મરે, તો શંખ લગ ગયા હાથ.
  • બખે જઇને બખ થયા, કમાણીમાં ઊડી આગ;
  • કંથ સવેળા આવિયા, ભાટણ તારાં ભાગ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક