- Literally
- If one farms without karma, either a famine falls or the oxen die.
- What it means
- Effort alone is insufficient without favorable destiny.
Also said as
- (નસીબ વિના ઉદ્યમ યારી દેતું નથી તે વિષે.)
- કર્મ વિના ખેડ કરે, તો દુકાળ પડે કાં બળદ મરે.
- કર્મ કાળા પાહાણ ભુકરવા ભાગે નહીં.
- નસીબ બે ડગલાં આગળનું આગળ.
- હું નઉં રેલમાં, તો નસીબ નય તારમાં.
- નસીબના બળીયા, રાંધી ખીચડી ને થઈ ગયા ઠળીયા.
- કરવા ગયા કેસાર, ને થઈ ગઈ ચુલી.
- કર્મ કહે છે ક્રાડીમાં પેસ, ને મન કહે છે માળીયે રહું.
- આશાના કર્મમાં આડું, ને જ્યાં જાય ત્યાં ખાતરનું ગાહું.
- કર્મમાં લખ્યું દીવેલ તે ઘી ક્યાંથી ખાઉં?
- કર્મમાં લખ્યાં કાડાં, તો કાનાં જેવાં ઓહાં?
- કર્મ કઠણ ને કાયા સુંવાળી.
- કાડીઆ જેટલું કપાળ ને વચ્ચે ભમરા.
- કર્મ આવ્યું કાંડે, ધરમાં ડોસા ભાડે.
- કર્મના કર્યા, જન જોડી ત્યાં કુતરાં ભસ્યાં.
- નસીબકી ખોટી, જહાં જવે વહાં પ્યાજ ઓર રોટી.
- મન કહે છે હાથી પર બેસું, કર્મ કહે છે કુલ્લામાં પેસું.
- અભાગણીને ભાણું આવે ત્યારે વરને વાસી વળે.
- પરદેશ કમાવા જાય પણ કાંઈ વળે નહીં ને શરીર બગડે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.