બેઠક Bethak

કરવી ખેતી તો જોડે ગાહું, કરવી વઢવાડ તો બોલ આહું.

karavī khētī tō jōḍē gāhuṁ, karavī vaḍhavāḍa tō bōla āhuṁ.

Literally
If farming, attach the cart; if fighting, utter a challenge.
What it means
Said of someone actively seeking out excuses to start a quarrel.
The English proverb Shah set beside it
He that is disposed to quarrel, will never want occasion.

Also said as

  • જેની સાથે બને નહીં તેનાં હજાર ખેતરણાં કહાડે.
  • તે ગાળ દીધી નહીં હોય તો તારા બાપે દીધી હશે.
  • છીંકતાં છીંકુ પડે.
  • છીંકતાં દંડે.
  • તેરી ભેંસે મેરી ખીજં પાડી.
  • જેના દોષ વસે તેનાં છબ્બકાં જોવાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક