- Literally
- As the doing, so the crossing over.
- What it means
- Your deeds decide whether you get across — nothing else carries you.
Also said as
- જેવી કરણી તેવી પાર ઉતરણી.
- દીધવાન ફળ ભોગવવાં.
- વાવ્યાં તેવાં લણવાં.
- કોવચ વાવી ગોગરા લેવાય નહીં.
- હાથે કર્યું હશે તે મુવા પછી સાથે થાય.
- હાથે તે સાથે.
- કરેગા જૈસા પાવેગા, ખાવેગા શે લણેગા.
- કરવું તેવું પામવું.
- જમણે કરે તે જમણે ભોગવે, ને ડાબે કરે તે ડાબે ભોગવે.
- સારું કરી સારાની વાટ જોવી.
- બોલશો તેવું સાંભળશો.
- કલજુગ નહીં, કરજુગ છે; એક હાથસે લે, દુસરે હાથસે દે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.