બેઠક Bethak

કન્યા અને એઠું ધાન વાસી ન રખાય.

kanyā anē ēṭhuṁ dhāna vāsī na rakhāya.

Literally
A daughter and leftover food should not be kept for long.
What it means
A daughter should be married off at the appropriate time, as she is considered someone else's responsibility.
The English proverb Shah set beside it
The worst store is a maiden unbestowed.

Also said as

  • દીકરી પારકું ધન છે.
  • દીકરીના બાપને ઊંઘ ન આવે.
  • કુંવારી કન્યા સાચવવી, તે સર્પના ભારા સાચવ્યા બરાબર છે.
  • જગે જેના ઘરમાં સાપ, જગે દીકરીઓના બાપ.
  • દીકરી કુંવારી રહે નહીં, દીકરા કુંવારા રહે લાજ જાય નહીં.
  • જેને ઘેર કન્યા, તેને પરમેશ્વરે દંડ્યા.
  • પેટી રખાય, પણ બેટી ન રખાય.
  • ઝાળી દીકરીએ કુળ હીણુ.
  • ઝાળે વરસાદે કણ હીણુ.
  • ઢાહરે—ચલવા ભલા ન કાસકા, દુહિતા ભલી ન એક;
  • માંગવા ભલા ન આપસે, જે પ્રભુ રાખે ટેક.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક