બેઠક Bethak

કંકાસથી ગોળીનું પાણી સુકાય છે.

kaṁkāsathī gōḷīnuṁ pāṇī sukāya chē.

Literally
The water of the bowl dries up due to constant quarreling.
What it means
Constant domestic strife destroys the peace and resources of a household.

Also said as

  • કલેશનું મ્હોં બાળો.
  • રાતદિવસના કંકાસથી માણસનું મરણ થાય છે.
  • દુહરા—માર્ગમાં મણિધર, ઘરમાં પેઠા ચાર;
  • બાયડી બહારવટે ફરે, એ સૌ મરવાના દ્વાર.
  • માર્ગ ખેતર ને જુન રણ, વેરી ભેગા વાસ;
  • કુટુંબ કળે ને ભીંત બોરીંગ, એટલાં કરે વિનાશ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક