- Literally
- The chipped fourteenth day and Sunday will not come again.
- What it means
- Opportunities are fleeting and must be seized when they arise.
- The English proverb Shah set beside it
- Better one word in time than more afterwards.Past time is irrevocable.Make hay while the sun shines.
Also said as
- અવસરે નહીં ભૂલતાં.
- અવસર સાચવી લેવા વિષે.
- કાણી ચૌદશ ને આદિતવાર ફરીફરીને નહીં આવે.
- સાતમ ને સોમવાર વારે વારે આવે નહીં.
- હાથ આવેલી તક ખોવી નહીં.
- કરવું હોય તે કરી લ્યો,
- નીકર વહાણું વાઈ જશે.
- ટાણે થાય તે નાણે ન થાય.
- અવસરે ચેત્યા ભલા.
- દાવ આવ્યો સોગઠી મારવી.
- લાગે લાકડું લાગે.
- વખત જોઈ વાત કરવી.
- વા જોઈ વહાણ હંકારવું.
- પવન જોઈ પીઠ દેવી.
- વળ જોઈને ટાણું મારવું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.