બેઠક Bethak

કાં શૈયા કે ટાલ.

kāṁ śaiyā kē ṭāla.

Literally
Either the bed or the baldness.
What it means
One must choose between two extremes.

Also said as

  • ધરવા જોગ ત્યારે ન જેવી વસ્તી, સાધવા ભૈરવ ત્યારે મેલવી બસ્તી.
  • દાતારથી સુમ ભલો કે ચોખી પાડે ના.
  • દાહરે—ફીડી ચોખે લે ચલી, વયમાં આવી દાળ;
  • બે વાત બને નહીં ભેગી, કાં શૈયા કે ટાલ.
  • જોડકણું—કરવા ઉધમ ત્યારે ન કરવા ખ્યાલ;
  • આખ્ખા એ બે નહીં બને કાં શૈયા કે ટાલ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક