બેઠક Bethak

કાળા અક્ષરને કુટી મારે તેવા છે. છનું અર્ધ પણ જાણે નહિ.

kāḷā akṣaranē kuṭī mārē tēvā chē. chanuṁ ardha paṇa jāṇē nahi.

Literally
He is one who would beat a black letter. He does not even know half of six.
What it means
Said of someone who is completely illiterate or ignorant.
The English proverb Shah set beside it
You may as well expect a cat to read.It is all Greek and Latin to me.

Also said as

  • કાળા અક્ષરને કુટી મારે તેવા છે.
  • છનું અર્ધ પણ જાણે નહિ.
  • પાટલા ઉપર ધૂળ નાખી હોય ત્યારે ને.
  • કાળા કાળા મંકાડા.
  • રાતી એટલી ઝીમેલા.
  • પથ્થરનો ભમરડો.
  • બાપ ભણ્યા હતા.
  • સખી, મારા ધણી એવા ચતુર છે કે પોતાનું લખ્યું પોતે વાંચી શકે નહીં.
  • દેણાદેણી જે કરે, વણ સમજ્યે વ્યર્થ;
  • વગર ભણેલો લીટા લખે, એમાં ન સરે અર્થ.
  • મૂર્ખ કર પોથી દઈ, બાંચનકું ગુનગાથ;
  • જયસે નિર્મલ આરસી, દઈ અંધેકે હાથ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક