બેઠક Bethak

કાકા એ તો બાપનો ભાઈ, કાકી એ તો પારકી જાઈ, તારે ને મારે શી સગાઈ?

kākā ē tō bāpanō bhāī, kākī ē tō pārakī jāī, tārē nē mārē śī sagāī?

Literally
The uncle is the father's brother, the aunt is someone else's daughter, what relation is there between you and me?
What it means
Used to deny a claim of kinship or obligation.

Also said as

  • કાગળીઆનારે કાન કપાય નહીં.
  • કાગડા કાગડાનું માંસ ખાય નહીં.
  • કાચા કાનવાળાને એક ઇંદ્રીનું જ્ઞાન.
  • કાચે ઘડે પાણી ભરવું.
  • કાચે પ્રમાણે કામ કરવું.
  • કાચી માયા એ નથી.
  • કાચું કાપે ને પાકું સડવા દે.
  • સાખી—સારું સારું રાખી મૂકા, બગડે તેમ ખાય; સારાના સ્વાદ ન ચાખે, મૂર્ખ તે કહેવાય.
  • કાછડા વાળી સૌ કુદી પડ્યા છે.
  • કાછીઆ બજારની વાત; કાછીઆણાંઈ વાત.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક