બેઠક Bethak

કાજીની કુતરી મરી ગઈ ત્યારે આખું ગામ આભડ્યું, કાજી મરી ગયા ત્યારે કોઈ નહીં.

kājīnī kutarī marī gaī tyārē ākhuṁ gāma ābhaḍyuṁ, kājī marī gayā tyārē kōī nahīṁ.

Literally
When the Qazi's dog died, the whole village was in mourning; when the Qazi died, no one cared.
What it means
People often show false respect to those in power by fawning over their trivial interests, but do not care about the person themselves.

Also said as

  • કાજીની કુતરી મરી ગઈ ત્યારે આખું ગામ આભડ્યું,
  • કાજી મરી ગયા ત્યારે કાઈ નહીં.
  • બે આંખની શરમ.
  • આંખની શરમ મટી, એટલે યારી તુટી.
  • શરમ જેની પડતી હોય તેની પડે.
  • જેને આંખ નહીં, (આંધળા) તેને મ્હો શરમ નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક