- Literally
- What happened and what will happen, this village remains as it is.
- What it means
- The world continues its cycle regardless of individual events or changes.
Also said as
- કોય કાગડી જ્યાં વળગે ત્યાંથી છૂટે નહીં.
- કપા—કોઈની કરવી નહીં.
- કધરધણી વેઠાય, પણ કપાડસી ન વેઠાય.
- કચરા નાંખતાં જન્મારો ગયો, ને ભાલાળ ઊકરડા કીધા?
- કચરે કચરે વધે.
- કચ્છી ઠગા.
- કચ્છને હેડા હેડા.
- કજીઆમાં ઠઠે, ફેસી કહેતાં ભઠે.
- કજીઆનું મ્હોં કાળું.
- કજીઆ જોવા જવું તે ખાંતે ખુવાર થાવું.
- કટાણે કાયલ બોલે.
- કટકના પગ અવળા.
- કટકની હાંદલી કટકમાં ફેણવી.
- કઠોર વાણી, કજીઆનું મૂળ.
- કઠોર હેપાવાળાની છાતી પથ્થર જેવી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.