બેઠક Bethak

કહ્યું તો મા મારી જાય, ના કહ્યું તો બાપ કુત્તા ખાય.

kahyuṁ tō mā mārī jāya, nā kahyuṁ tō bāpa kuttā khāya.

Literally
If I say it, the mother dies; if I don't say it, the father eats the dog.
What it means
Describes a dilemma where every available choice leads to a bad outcome.

Also said as

  • (મુઠી વચ્ચે સોપારી.)
  • કહ્યું તો મા મારી જાય, ના કહ્યું તો બાપ કુત્તા ખાય.
  • એક તરફ અર્ણવનાં નીર, એક તરફ ઝાડી ગંભીર.
  • એક તરફ કુવો ને બીજી તરફ અવાડા.
  • મૃદંગને બંને બાજુ માર.
  • એક તરફ કુવો ને બીજી તરફ ધરા.
  • બે ધાડે ખરગ.
  • ગળે ગાં— ને મોઢે કુવો.
  • કાશીનું કરવત ગતાં વેતરે, ને આવતાં વેતરે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક