બેઠક Bethak

કાગજ હોય તો બાંચ લઉં, કર્મ ન બાંચ્યા જાય.

kāgaja hōya tō bāṁca lauṁ, karma na bāṁcyā jāya.

Literally
If it were paper I would read it, but karma cannot be read.
What it means
One cannot predict or change their destiny.
The English proverb Shah set beside it
Man proposes, God disposes.

Also said as

  • ઢાંક્યાં કર્મની ખબર પડે નહીં.
  • કર્મ વંચાતાં હોત, તો જોષીનાં રાંડત નહીં ને વૈદનાં મરત નહીં.
  • છઠ્ઠીના લખ્યા લેખ તેની કોઇને ખબર પડતી નથી.
  • કર્મને શરમ નહીં, ને ચોરીને છાને ધર્મ નહીં.
  • કર્મ કરે તે ન કરે માને બાપ.
  • તદબીર નહીં ચલતી તકદીરકે આગે.
  • ઉદ્યોગ કરે લાખ, પણ કર્મ વગર ખાખ.
  • ઉધમ તો સૌ આદરે, પામે કર્મ પ્રમાણ;
  • કર્મને હીરા જડે, અકર્મને પાહાણ.
  • હરિ કહાએર બિધિ લીખા, છઠ્ઠી રેનકે અંક;
  • જવ ઘટે ન તલ વધે, રહે રે જીવ નિશંક.
  • કો પુરષ કર શકે, ઉલટે બિધિકે અંક;
  • બુદ્ધી પિતા ચંદ્રકા, ઘઈ ન શકયો કલંક.
  • આભ ગાલ ને વર્ષા કાળ, સ્ત્રી ચરિત્ર ને રોતાં બાળ;
  • તેની જે કાઈ પરીક્ષા કરે, તેને ઘેર સહદેવ જોશી પાણી ભરે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક