બેઠક Bethak

કડી ઉપર તાળું નહીં, ને લાડુ ઉપર વાળુ નહીં.

kaḍī upara tāḷuṁ nahīṁ, nē lāḍu upara vāḷu nahīṁ.

Literally
No lock on the door, and no dinner after the laddu.
What it means
Describes a state of total lack or emptiness.

Also said as

  • ઉગલા ઉપર શાલ નહીં, ને બખ્તર ઉપર ઢાલ નહીં.
  • મઠને ખેતર માળા નહીં, ઊંદરને ઓયાળો નહીં.
  • ધેલીને ગવાળા નહીં, કુંવારાને સાળા નહીં.
  • બ્રાહ્મણને ઘેર પાળો નહીં, નાગર બચ્ચા કાળા નહીં.
  • ચાટવામાં ફાડ નહીં, ને ધરજમાઈને લાડ નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક