બેઠક Bethak

કદિ ખતા ન ખાય વિચારી વાણી ઉચરે.

kadi khatā na khāya vicārī vāṇī ucarē.

Literally
One who thinks never makes a mistake in uttering words.
What it means
Careful thought before speaking prevents errors.

Also said as

  • વિચારીને વાણી વદે, કદિ ન વણસે કામ.
  • બોલ્યું બહાર પડે ને રાંધ્યું વરે.
  • થુંક્યું પાછું ગણાય નહીં.
  • બોલ બોલ્યા તે પાછા મ્હેમાં પેસે નહીં.
  • સો ગણે ગાળી વાત કરીએ, સાત ગણે ગાળીને પાણી પીવું.
  • બોલ્યા તે અબોલ્યા થાય નહીં.
  • ચકલાને કહ્યું કે, તમે બધાં ભેગાં થઈ હાથીની પુંડ ઉપર પાણી સીંચો એટલે હું તમને એક અગત્યની વાત કહું.
  • ચકલાં હમેશાં પાણી પીવા આવે ને ચાંચેથી પાણી સીંચે. ઘણી વારે ચામડું પલળ્યું, ત્યારે શીઆળે માંહેથી માથું મારી બેર કર્યું અને શીઆળ બહાર નીકળી નાઠું. ત્યારે ચકલાંએ કહ્યું, વાત તો કર, ત્યારે શીઆળે નાસતાં નાસતાં કહ્યું કે, “મોટાની ગાં—માં પેસીએ તો ઝગડાઈ મરીએ.”
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ક