બેઠક Bethak

હિસાબ કાડીને ને બક્ષિપ લાખની.

hisāba kāḍīnē nē bakṣipa lākhanī.

Literally
Strict in accounts, but generous in gifts worth a hundred thousand.
What it means
Used to advise that business matters should be kept strictly accurate while personal generosity remains separate.
The English proverb Shah set beside it
Count like jews and agree like brothers.

Also said as

  • લેવુંદેવું વહેવારે.
  • ભૂલના ભોગવટા હોય નહીં.
  • પરપ. કડવું ઓસડ મા પાય.
  • કડવું ઓસડ મા પાય.
  • મીઠાં-એલાં લોક ને કડવાં-બોલી મા.
  • મોઢે કહે તે મિત્ર.
  • મીઠા-બોલથી મોહી જવું નહીં.
  • સૌ ભલું મનવવા આવે.
  • મીઠા બોલથી લેવાય તેની વાત ખાડે જાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with હ