- Literally
- Now the matter has gone beyond limits.
- What it means
- A situation has reached a point of no return.
Also said as
- (સાઇ તેમ ખરાબ, બન્નેમાં વપરાય છે.)
- હવે હદપાર વાત ગઇ છે.
- આ તો આડો આંક વાળ્યો છે.
- હવે હદ થઇ છે.
- હવે છેક વળ્યો છે.
- હવે શગ (શિખર) ચડી રહી છે.
- હવે લીટા (મર્યાદાના) ઓળંધી જવાય છે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.