બેઠક Bethak

હાથ આપીએ તો ગળું પકડે.

hātha āpīē tō gaḷuṁ pakaḍē.

Literally
If we give a hand, they grab the neck.
What it means
If you give someone a small favor, they will try to take advantage of you.

Also said as

  • આંગળી આપીએ તો પોંચો પકડે.
  • બાવાછ નમો નારાયણુ, તો કહે તેરે ઘર ધામા.
  • બેસ કહેતાં સુઈ જાય.
  • બારી મુકવાનું કહી બારણું મુકે.
  • રાટલો આપીએ, પણ ઓટલો ન આપીએ.
  • કડીએ ને કાળ ઘરમાં પેસે તે નીકળે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with હ