બેઠક Bethak

હાટડી નાની ને હરકત ઘણી.

hāṭaḍī nānī nē harakata ghaṇī.

Literally
The shop is small and the trouble is many.
What it means
A small business or task that causes disproportionate amounts of stress.

Also said as

  • ઘર નાનું પણ ગડબડ મોટી.
  • ખાનાંપીનાં ખેરસલ્લા, ધીંગાણા બહોતેરા.
  • ઘડીની નવરાશ નહીં, ને પૈસાની પેદાશ નહીં.
  • હગવું થોડું ને પપડાટ બહુ.
  • ચકલી નાની ને ફડકા મોટા.
  • પુંજીઆઈના પરિવાર.
  • હીરજી ગોપાળ કામમાં ને કામમાં.
  • કામ કાંઈ નહીં ને કુરસદ ઘડીની નહીં.
  • ધંધા થોડા ને ધાંધલ ઘણી.
  • જંઈની કમાણી નહીં ને આવ જા વધારે.
  • કામમાંને કામમાં, હડીઓ કહાડે ગામમાં.
  • કાણે કારભાર, ને આંધળા રાજગાર.
  • વૈકુંઠ ન્હાનું ને ભક્તોની ભીડ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with હ