બેઠક Bethak

હરામનો માલ હરામમાં જાય.

harāmanō māla harāmamāṁ jāya.

Literally
Ill-gotten goods go into ill-gotten ways.
What it means
Wealth acquired dishonestly is inevitably lost or wasted.
The English proverb Shah set beside it
Evil gotten, evil spent.Acquire wickedly, and spend foolishly.Ill gotten, ill spent.A thief's bag yields only dust.Cheating play never thrives.

Also said as

  • હરામના માલ હાથ કરીને ખવાય નહીં.
  • જેમ આવ્યું તેમ જાય.
  • સ્વસ્તિનું ઉચકારે જાય.
  • હરામનો માલ હજમ થાય નહીં.
  • હરામના દામ, જાય હઠામ.
  • અણહક્કનું ખાય તે દાબેવાટા થાય,
  • હક્કનું ખાય, તે અભરે ભરાય.
  • ઢાહરો—બાજંદા બાછ રચી, લાખ રૂપયેકા મૂલ;
  • દા ઘડીકા દેખનાં, આખર ધૂળકી ધૂળ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with હ