- Literally
- In lawful earnings there is trouble, in unlawful earnings there is prosperity.
- What it means
- Said cynically about how dishonest people often seem to thrive while honest people struggle.
Also said as
- પતિત્રતા ભૂખે મરે, કસબણને ધીકળાં.
- કસાઈને ઘેર કુશળ, ધર્મને ઘેર ધાડ.
- ગાંડાને ગામ, ડાહ્યાને ડામ.
- ઇસકી દાનત પાક, ઉસકે ઘરમેં ખાખ.
- ઇસકી દાનત ખોટી, ઉસકે ઘરમેં રોટી.
- ઇમાનદાર ભૂખે મરે, બેઇમાન ખાય લાડુ.
- સતીને સાડી નથી મળતી, ને વેશ્યા પટકુળ પેહેરે.
- ધર્મને ઘેર ધાડ, પાપી પરમાનંદમાં પસાર.
- ખુશામતિયા ખુશી રહે, ભલા ફરે બેહાલ;
- પતિત્રતા ભૂખે મરે, એવા કળિયુગ હાલ.
- પતિત્રતા ભૂખે મરે, કસબણ ખાય લાડુ;
- ગાંડીઆ ઘોડે ચડે, ને મરદ ખેંચે ગાડું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.