બેઠક Bethak

હક્કનું હશે તો તકે આવશે.

hakkanuṁ haśē tō takē āvaśē.

Literally
If it belongs by right, it will come at the opportune moment.
What it means
Whatever is rightfully yours will eventually reach you when the time is right.

Also said as

  • હક્કનું પચે, હરામનું ન પચે.
  • હક્કનો માલ જવાનો નહીં, અણહક્કનો આવવાનો નહીં.
  • હુકીમજી! મરતા હું; તો કહે, જાઓછ ઇહાં કોન છતા હય?
  • હગતાની વચ્ચે મુંડી ઘાલે.
  • હગામણ કરતાં પદામણ સારી.
  • હજામ અધિક પાંસળી જાત.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with હ