બેઠક Bethak

હૈયે હોય તે હોઠે આવે.

haiyē hōya tē hōṭhē āvē.

Literally
What is in the heart comes to the lips.
What it means
A person's true thoughts are eventually revealed through their speech.

Also said as

  • હૈયે તેવું હોઠે.
  • વાણિ અંતઃકરણનું પ્રતિબિંબ છે.
  • ચોરને માથે ચાંદરણું.
  • જેવું અંતરમાં હોય તે છભે આવે.
  • દોષારિતું હૈયું કાચું.
  • ચોરને માથે કાગડો.
  • પતકાળું ચોરેલું તે મ્હોં ઉપર આવી ગયું.
  • પતકાળું ન ચોરે ખાવા બ્રહ્મચારી.
  • કોણ કહે છે રાંપીને ધા?
  • એક વાઘરી આણે જન્મારે જાનવરને પકડવા તથા મારવાનો ધંધો કરીને ગંગાસ્નાન કરી આવી ધર્માચરણ કરવા લાગ્યો.
  • એક વાર જંગલમાં તે ગયો.
  • ત્યાં કેટલાક નાની ઉમરના છોકરા ઘો પકડવા મહેનત કરતા હતા.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with હ