બેઠક Bethak

હૈયે હામ ન હોય, પણ પગમાં બળ (છડ) રાખવું.

haiyē hāma na hōya, paṇa pagamāṁ baḷa (chaḍa) rākhavuṁ.

Literally
There is no courage in the heart, but keep strength in the legs.
What it means
If you lack the courage to face a situation, at least have the sense to run away.
The English proverb Shah set beside it
He who has no heart (courage) should have a good pair of legs.

Also said as

  • હિમત હાર્યા હોઈએ, પણ પગ પાછા પરઠવે નહીં.
  • દુશ્મન જુવે પગ સામું, ને હેતુ જુવે મુખ સામું.
  • ઢીલા પગ કળાવા દેવા નહીં.
  • હિમત ન હોય, પણ પડકારા રાખવા.
  • નિમકફી શરતસે લડતે હૈ, પણ ગાં— જખ મારતી હૈ.
  • હૈયું પડી ગયું છે, પણ ગાં— બળ ઘણું છે.
  • માંહે હાજ ગડગડી ગયાં છે, પણ પતરાજ મૂકાતી નથી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with હ