- Literally
- Gopalabhai's pretense, and he ties a scarf over his turban.
- What it means
- Said of someone who puts on a show of being wealthy or important while being poor underneath.
Also said as
- વાહવારે મીઆં બાંકે, ડગલીમેં સો સો ટાંકે.
- હાથી ઉપર બેઠો, પણ પેટમાં હાથ ઘાલી જુવે તો લાળા.
- આજ સેવા ખાધી છે કહી દીવેટ ચાવી ગયા.
- ઈધર મત આઈઓ ભાઈ, ઓઝલકી ખીખીઆં ઘાસ કાટતી હે.
- સાખી—મોટાં મોટાં પાગડ બાંધે, માંહે ઘાલે ગાભા;
- લેવા દેવાનું નામ નહીં, ને વાત કરવામાં આભા.
- ઓપા ભાઈની ગોપવણી, પાઘડી ન આપી આછી;
- કાં તો શીખવ ગોપવણી, નહીં તો લે તારી પાછી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.